Founder

BIRTH : 1881    DIED : 1944

સ્વ. શેઠ શ્રી પાનાચંદ ખેમચંદ ગાંધી.
કાલોલ તાલુકામાં માધ્યમિક ક્ષેત્રમાં તાલુકાના પાટ્નગરમાં હાઇસ્કૂલ સ્થાપવામાં પ્રથમ દાન આપી, જેમની પ્રેરણા અને પ્રોત્સાહન થી એકની આનેક હાઇસ્કૂલ ઉભી થાય છે. તેમની પુણ્ય સ્મ્રુતિમાં એમનું શુભ નામ હાઇસ્કૂલ જોડે જોડ્વામાં આવ્યું છે.